Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ના ભાદી ગામે કાપડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ,૩ ટીમોએ લીધો ભાગ

Share

 

અંકલેશ્વરના કાપોદ્રા ગામ દ્વારા ભાદી ગામ સ્થિત સ્પોર્ટ્સ એકેડમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાપડિયા પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ

Advertisement

અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાપડીયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના કાપોદ્રા ગામ દ્વારા ભાદી ગામ સ્થિત સ્પોર્ટ્સ એકેડમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાપડિયા પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ગામની ત્રણ ટીમોએ ભાગ લીધો છે.ગામના યુવાનો આવી ટુર્નામેન્ટ થકી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આગળ આવે તેવી ભાવના સાથે કાપોદ્રા ગામના અગ્રણીઓ દ્વારા આ પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન હાથ ધર્યું છે. આ તબક્કે ભરૂચ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતાદાર, ગામના મહમદઅલી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ડેડીયાપાડા પંથકમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એલસીબી.

ProudOfGujarat

આત્મીય યુવા સંગઠન દ્વારા જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ફૂડ પેકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો….

ProudOfGujarat

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આરોગ્ય બચાવ અભિયાન અંતર્ગત રેલી અને ધરણાં વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!