Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

મોજ શોખ માટે મોટરસાયકલ ની ઉઠાંતરી કરતા બે ઇસમોને ચોરીની ત્રણ મોટરસાયકલ સાથે ભરૂચ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……

Share

::-પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના બાયપાસ ચોકડી વિસ્તારમાં ચોરી ની મોટરસાયકલો વેચવા માટે આવેલા બે ભેજાબાજો ને બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા…ભરૂચ જિલ્લાના ઝઘડિયા સિનેમા ફળિયામાં રહેતા અજયભાઈ ભીખાભાઈ પરમાર તેમજ મોહન ફળિયામાં રહેતા સુનિલ કુમાર  પપ્પુ ભાઈ ચૌહાણ પોતાના મોજ શોખ માટે મોટરસાયલો ની ઉઠાંતરી કરી તેને ગ્રાહક શોધી વેચી મારતા હતા….
ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તારમાં ચોરી ની મોટરસાયકલો વેચવા આવ્યા હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ મથક ના ડી સ્ટાફે બંનેવ ઇશમોની અટકાયત કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…..

Advertisement

Share

Related posts

વડોદરા : બંધ મકાનમાં ત્રાટકેલ તસ્કરો રૂ.90 હજારની કિંમતના ઘરેણા ચોરી ફરાર

ProudOfGujarat

પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતિ ગુજરાત સર્કલના આદેશ અનુસાર રાજપીપલા પોસ્ટ ઓફિસના કર્મીઓ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારના અચ્છે દિન😍આંદોલનો બાદ તંત્ર દ્વારા રસ્તા ની કામગીરી શરૂ કરવામાં આવી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!