Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ બપોર બાદ CAA ના સમર્થનમાં જિલ્લા યુવા ભાજપા દ્વારા તિરંગા બાઈક રેલીનું આયોજન હાથ ધરાયું હતું.

Share

ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા આજરોજ CAA નાં સમર્થનમાં ભરૂચ ખાતે સાંજે ચાર કલાકે તિરંગા બાઈક રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ તિરંગા બાઈક રેલી ભરૂચના કસક સર્કલ પાસેથી નીકળી હતી જે પાંચબત્તી થઈ માતરીયા તળાવ ખાતે પહોંચી હતી. આ તિરંગા બાઈક રેલી દ્વારા CAA નું સમર્થન કરવા મોટી સંખ્યામાં ભાજપાના યુવા કાર્યકર્તાઓ જોડાયા હતાં. જોકે આ તિરંગા રેલી દરમ્યાન જૂજ માત્રામાં તિરંગા જોવા મળ્યા હતાં.

Advertisement

Share

Related posts

આજરોજ જંબુસર પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

ProudOfGujarat

આવતીકાલે યોજાનાર ચૂંટણી અંગેની મહત્વની બાબતો.જાણો સાથે રાખવાના ઓળખપત્ર વિશે…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ડભાલ ગામે વાડામાં બકરા ઘુસી જવાની બાબતે બે મહિલાઓ વચ્ચે ઝઘડો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!