Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા ચોકડી પાસે કતલખાને લઇ જવાના બદઈરાદાથી ગાયો અને વાછરડા સાથે પસાર થતા બે વાહનોને ગૌરક્ષકોએ ઝડપી પાડયા હતા.

Share

ગૌરક્ષકોની સતર્કતા અને સક્રિયતાને કારણે ભરૂચની નર્મદા ચોક્ડી પાસે વોચ દરમ્યાન ગૌવંશને કતલ ખાને લઈ જતા બે વાહનો નં. GJ-16-AU-2585 અને મહિન્દ્રા પીકઅપ GJ-18-X3060 સહિત આઠ ગાયો અને પાંચ વાછરડાને મનુબર ગામે લઈ જતા ઈસમોને ઝડપી પાડ્યા હતા. ગૌરક્ષકોએ બંને વાહનોને પકડી ભરૂચ સી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. તેમજ આઠ ગાયો અને વાછરડાઓને ભરૂચ પાંજરાપોળ ખાતે મોકલી દીધા હતાં.

Advertisement

Share

Related posts

રાજપીપલા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને અપાઈ શ્રધાજંલી…

ProudOfGujarat

મુંબઈ-પુણે એક્સપ્રેસ પર 11 વાહનો અથડાતાં અકસ્માતમાં 4 નાં મોત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મેડિકલ ડીગ્રી કે સર્ટીફિકેટ વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટીસ કરી દવાખાના ચલાવતા ૧૪ જેટલા નકલી ડોકટરોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!