Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાષ્ટ્રીય રક્તપિત્ત નિમુલન કાર્યક્રમ

Share

રાષ્ટ્રીય રક્તપિત્ત નિમુર્લન કાર્યક્રમ હેઠળ જિલ્લા રક્તપિત્ત કચેરી ભરૂચ જિલ્લાને સને ૨૦૧૯ સુધીમા રક્તપિત્ત મુક્ત કરવા માટે સહભાગી થવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડે આજરોજ તા.૭/૬/૧૮ ના રોજ જિલ્લા રક્તપિત્ત કચેરી ખાતે જિલ્લા રક્તપિત્ત અધિકારી ના વડાપણ હેઠળ મીટીગનુ આયોજન કરવામાં આવ્યું.

આ મીટીગમાં ડો.હીના ધ્રુવ જિલ્લા રક્તપિત્ત અધિકારી ભરૂચ દ્વારા હાજર રહેલ સ્વૈચ્છિક સંસ્થાઓનાં વડાઓને રક્તપિત્ત રોગની નાબુદી માટે આ રોગ વિષેની માહિતી આપવામાં આવી તથા ભરૂચ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી. જેમા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સહભાગી થવા સમંતિ દર્શાવવામાં આવી.

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે યુવા અને સોશિયલ મીડિયા કાર્યકર્તાઓની બેઠક યોજાઇ.

ProudOfGujarat

છોટાઉદેપુર : પાણીબાર ગામમાં એક બુટલેગરને ત્યાં રેડ કરી 97 હજાર ઉપરાંતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

રાજપીપળા : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે નર્મદાનાં મોટા પીપરીયા વૃદ્ધાશ્રમનાં 23 વડીલોને વિનામુલ્યે મુંબઈ દર્શનનો પ્રવાસ કરાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!