Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કતોપોર દરવાજા વિસ્તારમાં જાળીમાં ફસાયેલ કૂતરાનું રેસ્ક્યૂ

Share

ભરૂચ ::

શહેરના કતોપોર દરવાજા વિસ્તારમાં એક રહેણાંક મકાનની બહાર લગાવવામાં આવેલી જાળીમાં એક કૂતરું ફસાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને સંપર્ક કરવામાં આવ્યો હતો.

Advertisement

કોલ મળતા જ ટ્રસ્ટના રમેશભાઈ દવે સાથે વ્રજ શાહ અને આયુ કાપડિયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ટીમે સાવધાનીપૂર્વક કામગીરી હાથ ધરી જાળીમાં ફસાયેલા કૂતરાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું.

રેસ્ક્યૂ કામગીરી બાદ કૂતરાને કોઈ ગંભીર ઈજા ન હોવાનું જણાતા તેને રાહત મળી હતી. સ્થાનિક લોકોએ ટ્રસ્ટની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી.


Share

Related posts

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઝંખવાવ રેન્જના વનરક્ષક હિતેશકુમાર માળીને કલેક્ટરના હસ્તે સન્માનિત કરાયા

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનું ૧૬૮.૪૭ કરોડનું બજેટ મંજૂર, ૧૨.૬૪ કરોડ પુરાંતવાળુ બજેટ રજુ કરાયુ

ProudOfGujarat

ભરૂચ ખાતે આજરોજ સમી સાંજે CAA તથા NRC ના સમર્થનમાં વિશાળ મહારેલી યોજાઇ હતી જેમાં હજારોની સંખ્યામાં જીલ્લાભરથી લોકો ઉમટી પડયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!