Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત સરકાર દ્રારા તમામ શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશનની કરાઇ જાહેરાત, શિક્ષણપ્રધાન વિભાવરીબેન દવેએ કરી જાહેરાત.

Share

 
ગુજરાત સરકાર દ્વારા હવે થી નવરાત્રી દરમિયાન શાળા-કોલેજો માં વેકેશન અંગે ની જાહેરાત કરવામાં આવી છે..જેના થી આજ નું યુવા વર્ગ વિના સંકોચે નવરાત્રીના તહેવાર ને મન મૂકી માળી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે..જે અંગે ની આજે જાહેરાત શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે એ કરી હતી…..

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝઘડીયાનાં અવિધા ગામ ખાતે માલિકીની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી બાંધકામ કરી રહેતા ઈસમો વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુના દાખલ કરતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં મેઘરાજાને મનાવવા મહિલાઓએ હોમ-હવન કર્યા હતા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે માતા શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!