Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદમાં અજાણ્યા યુવકનો ઇજાગ્રસ્ત મૃતદેહ મળી આવ્યો : મૃતકની ઓળખ માટે આમોદ પોલીસે લોકોને અપીલ કરી

Share

 

આમોદ : આમોદ વિસ્તારમાં ગઈકાલે દાંડા અને દોરા વચ્ચે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના શરીર પર ઇજાઓના નિશાન જોવા મળ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

ઘટનાની જાણ થતાં આમોદ પોલીસે મૃતદેહનો કબજો લઈ મૃતકની ઓળખ સહિતની તપાસ હાથ ધરી છે.

મૃતકને ઓળખતા કોઈ વ્યક્તિ હોય અથવા તેમના વિશે માહિતી ધરાવતા હોય તો આમોદ પોલીસ મથકનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

અંકલેશ્વર : ભરૂચથી સુરતને જોડતા ટ્રેક પર વાહનોની લાંબી કતારને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

ઉમરપાડાના નસારપુર ગામે આદિવાસી વિસ્તારના પ્રશ્નો ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા કોંગ્રેસની બેઠક યોજાઇ.

ProudOfGujarat

સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોલ મુકામે જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!