Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં ભાર્ગવ સમસ્ત પંચ સંચાલિત મંદિરો 31 મી માર્ચ સુધી બંધ.

Share

ભરૂચ શહેરમાં દત્ત મંદિર, ભૃગુઋષિનું મંદિર 31 મી માર્ચ સુધી લોકોનાં દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસથી બચવા લોકો એક જગ્યાએ વધુ સંખ્યામાં ભેગા નહીં થાય તે માટે રાજયનાં વહીવટી તંત્ર તરફથી લોકોને ધાર્મિક કાર્યક્રમો નહીં યોજવા અપીલ કરી છે. ત્યાં હવે મંદિરોમાં આવતા દર્શનાર્થીઓની આરોગ્ય સલામતી માટે મંદિરો 31 મી માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે. ત્યાં ભરૂચ શહેરમાં પણ ભાર્ગવ સમસ્ત પંચ દ્વારા સંચાલિત ભૃગુઋષિ મંદિર, દત્ત મંદિરને તા.31 માર્ચ સુધી લોકોનાં દર્શન માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં બિસ્માર રોડ, ભુવા અને ભ્રષ્ટાચાર મુદ્દે AMC ની ઓફિસ બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

ProudOfGujarat

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારા પેન્સનર્સ ડે ની તા. 17 એ ઉજવણી કરાશે.

ProudOfGujarat

નેત્રંગ નગર સહિત તાલુકાભરમા ૭૩ માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!