Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા એ તેઓની પુત્રી ને મિઝલ્સ રુબેલા ની રસી મૂકી લોકો માં રસી મુકવા થી ઉભી થયેલ ગેર સમજ દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો……

Share


મિઝલ્સ રુબેલા રસી મામલે રાજ્ય ના કેટલાય સ્થાનો ઉપર લોકો માં ગેર માન્યતાઓ ઉભી થઇ છે.જે ગેર મામયતાઓને દૂર કરવા માટે ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા એ આજ રોજ તેઓની પુત્રી ને ભરૂચ ના ચાવજ રોડ પર આવેલ આનંદ નિકેતન સ્કૂલ ખાતે મિઝલ્સ રુબેલા ની રસી મુકાવી લોકો માં ઉભી થયેલ રસી મામલે ને ગેર માન્યતા ને દૂર કરવાનો એક સંદેશો પાઠવ્યો હતો..આ પ્રસંગે જિલ્લા કલેકટર તેમજ આરોગ્ય વિભાગ ની ટીમે ઉપસ્થિત રહી રુબેલા રસી મામલે ઉભી થયેલ ગેર સમજ મામલે લોકો ને માહિતગાર કર્યા હતા .વધુ માં જિલ્લા કલેકટર રવિ અરોરાએ રસી મુકવા માટે જિલ્લાના લોકોને સહકાર આપવા માટે ની અપીલ પણ કરી હતી……

Advertisement

Share

Related posts

માનવતા : સંવેદના અબોલ જીવોની ન્યુઝ પરીવાર દ્વારા દિલીપભાઈના પરીવારના લાભાર્થે એક લાખને એક રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : દહેગામ ચોકડીની અલનુર સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરી.

ProudOfGujarat

પત્નિના આડાસબંધોની શંકાએ પુત્રની હત્યા કર્યા બાદ પિતાએ કુવામાં ઝંપલાવીને કરી આત્મહત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!