Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં બાદશાહી મસ્જીદ નજીક રમજાન માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ગરીબ પરિવારોને કીટનું વિતરણ કરાયું હતું.

Share

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ શહેરના ફુરજા ચાર રસ્તા વિસ્તારમાં બાદશાહી મસ્જીદ ખાતે હઝરત ગરીબ શાહ ફિદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રમજાન માસની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું,૨૦૦૦ જેટલી કિટો ગરીબ પરિવારો માટે સ્થાનિક નગર પાલિકાના કાઉન્સીલર યુસુફ મલેક અને તેઓના ટ્રસ્ટના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે જેને લઇ સોશિયલ ડિસ્ટનસિંગ સહિત માસ્કનું પાલન કરી કીટનું વિતરણ કરાયું હતું,લોક ડાઉનની સ્થિતિ વચ્ચે પણ લોકો પવિત્ર રમજાન માસની ઉજવણી કરી શકે તે બાબતોને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

તાપી નદીની ઉકાઈ જળાશય યોજના પર આધારિત અંકલેશ્વર પાનોલીનાં ઉદ્યોગો માટે પણ જળ સંકટ..!ઉદ્યોગોએ પ્રોડક્શન લોસનો સામનો કરવાનો વારો…

ProudOfGujarat

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ને પગલે જનજીવન પર અસર

ProudOfGujarat

અંકલેશ્વર બાયસિકલ ગૃપ દ્વારા આજરોજ ગ્રીન વહીલ પ્રોજેકટ અંતર્ગત 11 જેટલી સાયકલો જોગર્સ પાર્ક ખાતે મુકવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!