Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લોક ડાઉન વચ્ચે આદિવાસીઓનાં ખેતરો લૂંટવા સરકારે આદિવાસીઓનાં ખેતરોની માપણી શરૂ કરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પોતાના ફેસબુક આઈડી ઉપર એક પોસ્ટ મૂકી સરકારને આડે હાથ લીધી હતી, છોટુ વસાવાએ આક્ષેપ કર્યા હતા કે એક તરફ લોક ડાઉનની સ્થિતિ છે તો બોજી તરફ સરકાર દ્વારા આદિવાસીઓનાં ખતેરોની માપણી પક્રિયા શરૂ કરી સરકાર તેઓના ખેતરો લૂંટવા માંગી રહી છે, ઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે ગત રોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી કર્મીઓ દ્વારા ૬ જેટલા ગામની જમીનોની માપણી કરવામાં આવી હતી તેવી પોસ્ટ પણ ગઇ કાલે ફેસબુક ઉપર છોટુ ભાઈ વસાવાએ મૂકી હતી ત્યારબાદ આજે વધુ એક પોસ્ટ મૂકી સરકાર સામે ખુલ્લાં આક્ષેપ કર્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ મોસાલી ગામના રહેણાંક વિસ્તારમાં બેફામ દોડતી કોલસાની ટ્રકોમાંથી રજકણો ઉડતા લોકો પરેશાન

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના વાડી જિલ્લાપંચાયત માટે કોંગ્રેસ પાર્ટીની બેઠક મળી

ProudOfGujarat

આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે સાબરમતીથી નીકળી દાંડીયાત્રા ભરૂચ શહેરમાં પ્રવેશી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!