Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોંગ્રેસ કાર્યાલય ખાતે વતન જવા માંગતા શ્રમિકોની ટીકીટ દરનાં નાણાં લેવા લાઈન લાગી.

Share

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે સતત બીજા દિવસે શ્રમિકો નાણાં લેવા માટે ઉમટી પડ્યા હતા, લોક ડાઉન વચ્ચે ફસાયેલા શ્રમિકોની હાલત કફોડી બની હતી. કેટલાય શ્રમિકો પાસે ટીકીટ દરનાં પણ રૂપિયા ન હોય કોંગ્રેસ પાર્ટી તેઓની પડખે આવી ઉભી હતી અને તેઓને ટીકીટ દરના 650 તેમજ 300 રૂપિયા ફૂડ પેકેટના આપ્યા હતા. કોંગ્રેસ પક્ષનાં આગેવાનો દ્વારા શ્રમિકોને રૂપિયા આપવામાં આવતા શ્રમિકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી અને કોંગ્રેસ પાર્ટી તેમજ સોનિયા ગાંધી અને અહેમદ પટેલનો શ્રમિકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

કઠલાલના ફાગવેલ પાસે અકસ્માત સર્જાતા એકનું મોત, બે ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ : ટંકારિયામાં હજરત સૈયદ નુરાની મિયાં સાહેબની તકરીર યોજાઈ…

ProudOfGujarat

માંગરોલ પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય, સુરત મહીંન્દ્રા કંપનીની બોલેરો પીકઅપરજી.નં-GJ-05-BZ-3708 માં ભેંસોની ગેરકાયદેસર હેરાફેરી પકડી પાડી કુલ કિંમત રૂ.૩,૩૮,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી ૦૭ નાના પાડા-પાડીને બચાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!