Proud of Gujarat
FeaturedGujaratINDIA

GVK EMRI ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મધર્સ ડે નિમિત્તે તેમના સ્ટાફની માતાને અભિનંદન પાઠવવામાં આવ્યા.

Share

હાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે તે મહામારી દરમિયાન 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા અને લોકોનાં મહામૂલી જીવન બચાવવા તત્પર છે. 108 નાં કર્મચારીઓની માતાઓને આજરોજ મધર્સ ડે નિમિત્તે તેમની માતાઓને ગુલાબનું ફૂલ અર્પણ કરી જે કોરોનાની મહામારીનની જંગમા લડી રહ્યા છે એ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી તથા તેમની માતાઓ ખુશ છે કે તેમના પુત્રો લોકોનું જીવન બચાવવાનું કામ કરી રહ્યા છે તે બદલ તેઓ ગર્વ અનુભવી રહ્યા છે અને 108 સંસ્થાને પણ અભિનંદન પાઠવી રહ્યા છે. મધર્સ ડે નિમિત્તે કોરોના વોરિયર્સ ૧૦૮ ઇમરજન્સી સેવાની માતાઓને તેમના સુપરવાઇઝર EME અશોક મિસ્ત્રી અને PM અભિષેક ઠાકર દ્વારા વિડીયો કોલ દ્વારા તથા તેમના ઘરે ગઈ ફુલ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

આ રાશિના જાતકો માટે આવનારા 26 દિવસ વરદાન સમાન રહેશે, સૂર્ય ભગવાનની કૃપા વરસશે.

ProudOfGujarat

જંબુસર : ભોદર ગામે આશરે સત્તર લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ગોધરા તાલુકાના લાડપુર ખાતે રાત્રિ સભા યોજાઇ ગ્રામજનોના પીવાના પાણી આવાસ વિજળીની સમસ્‍યાઓનું હકારત્મક નિરાકરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!