Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર લોકડાઉન બાદ પહેલી વખત ટ્રાફિક જામ થતાં ચર્ચામાં આવ્યો હતો.

Share

ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ લોકડાઉન પહેલા વાહનોથી ધમધમતો હતો, સપ્તાહમાં એક વખત ટ્રાફિક જામની સમસ્યા થતી હતી. પરંતુ લોકડાઉનમાં ગોલ્ડન બ્રિજ 65 દિવસથી સુમસામ નજરે પડતો હતો માંડ એક બે વાહનો ગોલ્ડન બ્રિજમાંથી પસાર થતા હતા. જોકે ચોથા તબક્કાનાં લોકડાઉનમાં મળેલી છૂટને પગલે વાહનોથી ગોલ્ડન બ્રિજ ધમધમતો થયો હતો. આજે સવારે ગોલ્ડન બ્રિજમાં ભારે ટ્રાફિક જામને પગલે પોલીસને આ ટ્રાફિકને હળવો કરવામાં દમ નીકળી ગયો હતો. આમ ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાહનોથી ધમધમતા બ્રિજ તરીકે ગોલ્ડન બ્રિજનું નામ ચર્ચામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

दिशा पटानी को अपनी डांस टीचर से मिला एक विशेष पत्र!

ProudOfGujarat

પોરબંદરની ભોરાસર સીમ શાળાના વિધાર્થીઓએ ગુજરાતના સૌથી ઊંચા પર્વત પરના શિખર પર પ્રવાસ કરી ટ્રેકિંગ કર્યું.

ProudOfGujarat

ભરૂચમાં માનવતાની મહેકમા સુવાસ ફેલાવતા મેડમ સિસ્ટર રેનવિલ્ડા પ્રિન્સિપાલ હોલી એન્જલ્સ કોન્વેન્ટ હાઈસ્કૂલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!