Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શક્તિનાથ વિસ્તારમાં રોડ વચ્ચે પડેલ ખાડામાં ઈંટો ભરેલ ટ્રક ફસાઇ.

Share

ભરૂચ શહેરમાં પ્રથમ વરસાદ બાદથી ઠેરઠેર ખાડા પડવા લાગ્યા છે. ભરૂચ શહેરનાં શક્તિનાથ વિસ્તારમાં રસ્તા વચ્ચે પડેલ ખાડાના કારણે આજે સવારે ઈંટો ભરેલ એક ટ્રક ફસાઇ હતી, ટ્રક ફસાઇ જતા ભારે જહેમત બાદ તેને કાઢવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે સારવાર અર્થે દાખલ થયેલ ગુમાનદેવ મંદિરના મહંતની કોંગી અગ્રણીઓએ મુલાકાત લીધી.

ProudOfGujarat

ખેરના લાકડાની ગે.કા રીતે હેરાફેરી કરતા ત્રણ ઈસમોને પકડી પાડતી તિલકવાડા પોલીસ.

ProudOfGujarat

ઝઘડીયાની કંપનીના સિક્યુરિટી ગાર્ડને ત્રણ ઇસમોએ રોકીને માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!