Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આ ટ્રાફિકજામમાંથી કયારે મુક્તિ મળશે, ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકનાં કારણે અનેક વાહનો અટવાયા.

Share

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજ ઉપર અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થતું આવ્યું છે. વાહન ચાલકો યોગ્ય રીતે વાહન ન હંકારતા હોવાથી બ્રિજમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. આજે સવારે પણ ભરૂચ,અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજ ખાતે વાહનોનો વધુ ધસારો થઇ જતાં ભારે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા અનેક વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા તો પોલીસનાં કર્મીઓએ તાત્કાલિક બ્રિજમાંથી ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી.

Advertisement

Share

Related posts

સ્વચ્છતા અભિયાન ના ધજાગડા.ભરૂચ જિલ્લાના આમોદ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાન ના ધજાગડા જોવા મળ્યા.

ProudOfGujarat

વડોદરાઃ ડમ્પરની અડફેટે યુવાનનું મોત, ટોળાએ 10 વાહનોને આગ ચાંપી..

ProudOfGujarat

ગુમાનદેવ મંદિરનાં મહંતની ૧૭ મી પુણ્યતિથિ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!