Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કોરોનાનો વધતો કહેર, રોજનાં વધતા કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો..!!

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, કોરોના જેવી મહામારીમાં પ્રથમ લોકડાઉન અને બાદમાં અનલોક થયેલા ભરૂચ જિલ્લામાં જાણે કે રોજ હવે અનેક કેસો સામે આવવા લાગ્યા છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી ૧૪૬ જેટલા કેસો નોંધાયા છે,જે સામે ૬૦ જેટલા લોકો સાજા પણ થઇને નીકળી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કારણે ૬ જેટલા લોકોનાં મોત પણ નિપજ્યા છે. તો બીજી તરફ જંબુસર તાલુકામાંથી રોજ કોરોના પોઝીટિવ દર્દીઓ મળી રહ્યા છે જેના કારણે તંત્ર પણ દોડતું થયું છે.
ભરૂચ કોરોના પોઝીટિવ આંકડો-૧૪૬
મૃત્યુ-૬
સાજા થયા-૬૦

Advertisement

Share

Related posts

ટ્રેનમાં ચઢતી વેળાં યુવાનનો મોબાઈલ-રૂપિયા ચોરાયા

ProudOfGujarat

નાટુ નાટુથી ગૂંજશે ઓસ્કારનો સ્ટેજ, લોસ એન્જેલસના ડોલ્બી થિયેટરમાં થશે લાઈવ પરફોર્મ

ProudOfGujarat

ભરૂચ-યુનિયન સ્કૂલ નજીક નજીવી બાબતે બે જૂથ બાખડયા,પથ્થરમારો થતા બે વ્યક્તિને ઇજા, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હાલ સ્થિતિ નિયંત્રણમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!