Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે 13 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંખ્યા 263 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના મહામારીથી વધુમાં વધુ લોકોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. તેવામાં તા.2-7-2020 નાં રોજ કોરોના પોઝિટીવ 13 દર્દીનો વધારો થયો હતો. જેની તાલુકા પ્રમાણે વિગત જોતાં ભરૂચમાં-6, અંકલેશ્વરમાં-૧, જંબુસરમાં-૪, આમોદમાં-૧, ઝઘડિયામાં-૧ પોઝિટિવ કેસો આવ્યા છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીનાં નામ જોતાં 1) અલાઉદ્દીન શેખ રહે.પીરકાઠી ચાર રસ્તા, ભરૂચ 2) અજીતસિંહ ઉદેયસિંહ સિંધા રહે. મંગલાપાર્ક,ભરૂચ 3) ચાવડા હર્ષવર્ધન રહે.ગુરુદત્ત સોસાયટી,ભરૂચ 4) ચંદ્રેશ પટેલ રહે. ધોલાર ફળિયા,ભરૂચ 5) અંકુર દિનેશ પંડયા રહે.નારાયણકુંજ,ભરૂચ 6) ધનંજય પટેલ રહે.નવજીવન સોસાયટી,ભરૂચ 7) હરદીપસિંહ બળવંતસિંહ પરમાર રહે. ઝધડીયા 8) અબ્દુલ્લા મજીદ મુલ્લા રહે. કપાસિયાપૂરા,જંબુસર 9) હસીનાબીબી મિર્જા રહે.જંબુસર 10) કલ્પેશ પટેલ રહે.ગજેરા જંબુસર 11) શબ્બીર મુસા પટેલ રહે.ભીમપુરા રોડ આમોદ 12) સોની જગદીશ ભવરલાલ રહે. અંકલેશ્વર 13) આલય ખારવા રહે.જંબુસર. આમ જીલ્લામાં કુલ આંક 263 નો થયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં ગરીબ પરિવારના બાળકોને શિક્ષિકાઓ દ્વારા કોરોના કાળમાં શિક્ષણ પ્રદાન કરી એક સરાહનીય કાર્ય કરાયું.

ProudOfGujarat

બ્રેકીંગ…વાગરા તાલુકાના ઓચ્છણ ગામના વયોવૃદ્ધનું મતદાન અંતિમ દાન બન્યુ…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ઐતિહાસિક વિજયની ઉજવણી: વંદના ભટ્ટના વિજય નિમિત્તે ભવ્ય સરઘસ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!