Proud of Gujarat
FeaturedGujaratINDIA

જાણો ભરૂચ જિલ્લામાં ક્યાં કોરોના ની કેટલી આફત

Share

જાણો ક્યાં કોરોના ની કેટલી આફત…આરોગ્ય તત્ર ચિંતા માં ગરકાવ…સવારે 15 દર્દી કોરોના પોઝિટિવ, સાંજે બીજા દર્દી વધે તેવી સંભાવના, ભરૂચ જિલ્લા માં કોરોના પોઝિટિવ દર્દી ઓ સતત વધી રહ્યા છે. જેના પગલે આરોગ્ય તત્ર ચિંતા માં ગરકાવ થઈ ગયું છે તા 05/07/2020 ના રોજ સવાર ના સમય અરસામાં ભરૂચ જિલ્લા માં કોરોના પોઝિટિવ ના 15 જેટલાં દર્દી નોંધાયા હતા. જેમાં ભરૂચ તાલુકા ના 7 અંકલેશ્વર તાલુકા માં 2 અને જંબુસર તાલુકા માં 6 કોરોના પોઝિટિવ દર્દી ઓનો સમાવેશ થાય છે. જેથી કુલ કોરોના પોઝિટિવ દર્દી ઓની સંખ્યા 309 પર પહોંચી છે.જોકે આજે હજી વધુ કોરોના પોઝિટિવ દર્દી ઓ વધુ ઉમેરાય તેવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં લધુમતિ મોરચા સહિત નર્મદા જિલ્લાનાં ભાજપનાં 8 કાર્યકરોને જિલ્લા પ્રમુખે 6 વર્ષ માટે સભ્યપદ પરથી સસ્પેન્ડ કરયાં.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ૩ ઉપર ચાલુ ટ્રેને કૂદી પડતા યુવાન ઘાયલ ….

ProudOfGujarat

આંતરરાષ્ટ્રિય આદિવાસી દિવસની ઉજવણી સમારોહ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!