Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં માર્ગ પર સ્ટંટ કરતાં બાઈક સવારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Share

ભરૂચનાં મુખ્ય માર્ગ પર 6 કિશોરોને બાઈક પર સવાર કરી પૂર ઝડપે બાઈક હાંકનાર બાઈક સવારનો વિડિયો વાયરલ થયો હતો. આ વિડિયો વાયરલ થતા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાયા હતા, જેમ કે બાઈક પર 3 સવારી અંગે મેમો આપતી પોલીસને બાઈક પર સવાર આટલી સવારી કેમ ન જણાઈ ? પરતું આખરે આ પ્રકરણ ખૂબ ચર્ચાતા એ ડિવિઝન પોલીસનાં પી.આઈ એ.કે ભરવાડે આ કરતબ બતાવતા બાઈક સવારને શોધી કાઢ્યો હતો જેનું નામ નરેશ ઉર્ફે નલ્લી શિવદાસ વાડોર રહે. સુથીયા પુરા જણાયું હતુ. વિડિયો વાયરલ થતા નરેશે તેની બાઈક સાંકડી ગલીમાં પ્લાસ્ટિકથી ઢાંકી સંતાડી દીધી હતી પોલીસે બાઈક રિકવર કરી છે.

Advertisement

Share

Related posts

સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં શિયાળાની બરાબર જમાવટ થતાં તસ્કરો સક્રિય બન્યા છે અને એક બાદ એક ચોરીની વારદાતને અંજામ આપી રહયા છે.

ProudOfGujarat

નડિયાદ : પક્ષીઓના હિતને ધ્યાનમાં રાખતા ફસાયેલી પંતગની દોરીનો નિકાલ કરાયો.

ProudOfGujarat

ઉમરપાડાનાં કેવડી ગામની પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ અને ધોરણ 8 નો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!