Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા માં 24 કલાક દરમ્યાન 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો જાણો વધુ…

Share

ભરૂચ જિલ્લા માં 24 કલાક દરમ્યાન 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો…આમોદ અને જંબુસર તાલુકા માં નોંધપાત્ર વરસાદ ન વરસ્યો. ભરૂચ જિલ્લા માં તા 12/7 ના સવારે 6 વાગે પુરા થતા 24કલાક દરમ્યાન 4ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો જોકે આમોદ અને જંબુસર તાલુકા માં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. હવામાન ખાતા ના સૂત્રો ના જણાવ્યા અનુસાર તા 12/7 ના રોજ સવારે 6 કલાકે પુરા થતા 24 કલાક દરમ્યાન સમગ્ર જિલ્લા માં 4 ઈંચ વરસાદ કરતા વધુ એટલે કે 111 મિમિ વરસાદ વરસ્યો હતો જેમાં તાલુકા મુજબ વરસાદ ની વિગત જોતા આમોદ અને જંબુસર માં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો જયારે અંકલેશ્વર માં 23 ભરૂચ માં 13 હાંસોટ માં 10 નેત્રંગ માં 26 વાગરા માં 3 વાલિયા માં 22 અને ઝઘડિયા માં 14 મિમિ મળી કુલ 111 મિમિ વરસાદ વરસ્યો હતો.

Advertisement

Share

Related posts

આઈ.ટી.આઈ. ઝઘડીયામાં વિવિધ ટ્રેડમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ પ્રક્રિયા શરૂ : ફીટર, વાયરમેન, ઇલેક્ટ્રીશિયન, વેલ્ડર અને કોપા ટ્રેડમાં પ્રવેશ માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે

ProudOfGujarat

વિદેશમાં મંકી પોક્સ વાયરસના વધતા જતા કેસ વચ્ચે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લીધો મોટો નિર્ણય…જાણો.

ProudOfGujarat

ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે હોમગાર્ડ અને જી.આર. ડી. તેમજ પોલીસ કર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!