Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નેશનલ હાઇવે-8 ઉપર નબીપુર નજીક સ્કોર્પિયો કાર ને અકસ્માત નડતા 1નું મોત તેમજ અન્ય 2 ગંભીર થયા હતા….

Share

બનાવ અંગે નું જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવારના સમયે ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે ૮ ઉપર આવેલ નબીપુર ગામ નજીક એક સ્કોર્પિયો કાર નું ટાયર ફાટતા કાર રોડ સાઈડ ના ડિવાઇડર માં ઘુસી જતા સર્જાયેલ અકસ્માત માં એક વ્યક્તિ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા…
હાઇવે ઉપર સર્જાયેલ અકસ્માત ના કારણે એક સમયે સ્થળ ઉપર લોક ટોળા જામ્યા હતા અને ટ્રાફિક જામ ની સ્થિતિનું નિર્માણ થયું હતું..તો બીજી તરફ કાર નો ચાલક મૃત હાલત માં કાર અંદર ફસાયો હતો જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો…

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં વોર્ડ નં.૯ માં ગંદકી અને કચરાના ઢગથી રહીશો પરેશાન.

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડીના ખડકીયા(બો) શાળાના આચાર્ય એ શાળામાં જ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

પંચમહાલ : 136 કરોડથી વધુનાં ખર્ચે હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું આવતીકાલે મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!