Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ને.હા.નં. 48 લુવારા નજીક એસ.ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

ભરૂચથી વડોદરા તરફ જવાના રસ્તા પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ રસ્તા પર આવેલ લુવારા ગામ પાસે એસ.ટી. બસ અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં પગલે મોટરસાઇકલ સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે એક વ્યક્તિનું ગંભીર ઇજાઓનાં પગલે મોત નીપજયું હતું. જયારે એક વ્યક્તિને સારવાર અપાય રહી છે. નબીપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચની MK કોલેજ કેમ્પસમાં આજે વિદ્યાર્થીઓ માટે 285 કંપનીઓ દ્વારા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ, પોલીસ દ્વારા 9 ની અટકાયત.

ProudOfGujarat

રાજકોટના ગ્રીનફિલ્ડ હીરાસર એરપોર્ટનું વડાપ્રધાને ઉદ્ધાટન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!