Proud of Gujarat
FeaturedGujaratINDIA

અસુરીયા પાટીયા યુ-ટર્ન પાસે એસ.ટી બસ અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતાં બે ઇસમોને મોત

Share

ભરૂચ નજીકથી પસાર થતા અસુરીયા યુ-ટર્ન પાસે એસ.ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બે ઇસમોને મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે નબીપુર પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર એસ.ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા શેરપુરા રોડ પર આવેલ કુરસીદ પાર્ક ના રહીશ ઇલ્યાસ અલી મુન્સી ઉ.વ 52 અને વલી ઈસા તલાટી ઉ.વ 65 બાઇક ૫૨ ભરૂચ તરફ આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા બન્ને ને ગંભીર ઇજા થતાં તેમના મોત નિપજ્યા હતા. આ બનાવના પગલે ખુરશીદ પાર્ક વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. એસ.ટી બસના ડ્રાઇવર એસ.ટી બસ મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવની તપાસ નબીપુર પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ખેડૂત આંદોલન ચરમસીમા પર, પી.એમ મોદીના ૩ પ્રોજેક્ટો સામે ખેડૂતોએ બાંયો ચઢાવી, કલેક્ટર કચેરીએ શક્તિ પ્રદર્શન.

ProudOfGujarat

ભરૂચ વેજલપુર કિન્નર સમાજ દ્વારા માં બહુચરની માગશર સુદ 2 ની આસ્થા ભક્તિ સાથે પરંપરાગત ઉજવણી

ProudOfGujarat

અંકલેશ્વર બસ ડેપો ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાએ ગ્રંથા – અંકલેશ્વર સ્ટોપની બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!