Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ અને અંકલેશ્વરનાં કોવિડ સ્મશાનગૃહમાં લાઇટ કે પાણીની કોઈ સગવડ નહીં.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઈ રહ્યો છે ત્યારે કોવિડ દર્દીઓનાં મોતના પગલે તેમની અંતિમક્રિયા માટે ભરૂચનાં દશાશ્વમેધઘાટ અને અંકલેશ્વરનાં રામકુંડ ખાતેનાં સ્મશાનગૃહ ખાતે લોકોનો પ્રચંડ વિરોધ થતાં આખરે ગોલ્ડન બ્રિજનાં અંકલેશ્વરનાં છેડા પર નર્મદા નદીનાં કિનારે કોવિડ સ્મશાનગૃહ ઊભું કરવામાં આવ્યું જેમાં શરૂઆતમાં એક ચિતા હતી પરંતુ તે ઓછી પડતાં બીજી એક ચિતા પણ તૈયાર કરાય તેમ છતાં પણ હજી સંકળાશ પડી રહી છે તેમજ વીજળી અને પાણીની સુવિધા કોવિડ સમશાનગૃહમાં જણાતી નથી જેથી ખૂબ અગવડ પડી રહી છે.

Advertisement

Share

Related posts

ભારતીય જનતા પાર્ટી, ભરૂચ જિલ્લા દ્વારા “સદસ્યતા વૃદ્ધિ અભિયાન” અંતર્ગત પાંચબત્તી ખાતે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દેડીયાપાડા ખાતે તાલુકા કક્ષાની નવી લાયબ્રેરી બનાવવા આવેદન આપ્યું.

ProudOfGujarat

ઝધડીયા : પીપરીપાન ગામે દસેરા ના દિવસે રાષ્ટ્રગીત ના ગાન સાથે નવરાત્રી પર્વ સંપન્ન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!