Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાનાં ભાઈ રાહુલ કાયસ્થને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડએ ઝડપી પાડયો.

Share

નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગેની મહત્વની કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ કરી રહી છે જેમાં મળેલ બાતમીનાં આધારે જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે નાસતા ફરતા આરોપી રાહુલ કિશોરભાઇ કાયસ્થ રહે.દાંડીયાબજારને પેરોલ ફર્લો સ્કોડ પોલીસે ઝડપી પાડી કોરોના ટેસ્ટ કરાવવા અને આગળની કાર્યવાહી કરવા ભરૂચ સી ડિવીઝન પોલીસ સ્ટેશનને સોંપેલ છે. રાહુલ કાયસ્થ ભરૂચ સી ડિવીઝન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં તથા નર્મદા જીલ્લાનાં તિલકવાડા પો.સ્ટે. ખાતે નોંધાયેલ ગુનામાં આરોપી તરીકે હતો પરંતુ તે નાસતો ફરતો હતો જેને પેરોલ ફર્લો સ્કોડએ ઝડપી પાડયો છે.

Advertisement

Share

Related posts

પાવાગઢ મંદિરમાં PM મોદીએ દર્શન કરી વિકાસ કામોનું કર્યું લોકાર્પણ, વડાપ્રધાનના હસ્તે કરાશે ધ્વજારોહણ.

ProudOfGujarat

ગરીબોનો શોપિંગ મોલ ‘ખુશીઓનું કબાટ’ શરૂ થશે વડોદરામાં, દરેક વસ્તુ મળશે માત્ર 10 રૂપિયામાં

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!