Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ન્યુ કસક વિસ્તારમાંથી પોલીસે જુગારધામ ઝડપી 5 જુગારીયા સાથે રૂ. 39 હજાર કરતા વધુ રકમ જપ્ત કરી.

Share

ભરૂચ નગરનાં ન્યુ કસક વિસ્તારમાંથી સી ડિવિઝન પોલીસે જુગાર રમતા 5 જુગારીયાઓને ઝડપી પાડયા હતા. આ અંગે મળતી વિગત મુજબ સી ડિવિઝન પોલીસને મળેલ બાતમી અનુસાર જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાની સૂચના અનુસાર ન્યુ કસક પાણીની ટાંકી સામે રમતા જુગારીયા ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ન્યુ કસક વિસ્તારમાં રહેતા મહેશ ચંદુભાઈ ઓડ, ઈરફાન ગુલામ પટેલ, ઉસ્માન આદમ પટેલ, સુહેલ યુસુફભાઇ પટેલ અને હુસેન મહેમુદ શેખ રહે. જમીનદાર સોસાયટી ભરૂચને પી.આઈ ઉનડકટે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

23મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતમાં :સવારે 9-30 વાગ્યે સુરતમાં આગમન

ProudOfGujarat

ઉમરપાડાના ચીતલદા ગામે બિરસા મુંડા સાર્વજનિક પુસ્તકાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે કરાયું

ProudOfGujarat

અશાંત ધારામાં આવેલ ભરૂચ નગરના બહાદુર બુરજના મકાન ખરીદવા અંગે આવતા ફોન અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!