Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં 2 ફૂટની ઊંચાઈ ધરાવતી ગણેશજીની પ્રતિમાની શ્રદ્ધા અને ઉમંગભેર સ્થાપના કરવામાં આવી.

Share

કોરોના મહામારીનાં આ સમય દરમિયાન વિધ્નહર્તા દેવ ગણેશજીને પણ કોરોનાનું વિધ્ન નડયું હોય તેમ તંત્ર દ્વારા વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને નિયમોનું ઉલ્લંધન કરનારાઓ સામે પગલાં ભરવા અંગે તંત્ર દ્વારા ચેતવણી સાથે લોકોને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે ત્યારે આજે શુબ મુહૂર્તમાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન ભક્તોએ પોતાના નિવાસસ્થાન ખાતે કર્યું હતું. જેમાં ઘરનાં સભ્યો સિવાય કોઈ ઉપસ્થિત રહ્યું ન હતું. તેમ છતાં ભકતોએ ઉમંગ સાથે ગણેશજીની સ્થાપના કરી હતી. આ વર્ષે ગણેશજીની કોઈ શોભાયાત્રા, ડી.જે કે અન્ય કાર્યક્રમો યોજાયા ન હોવાના પગલે ભરૂચ પંથકમાં વિતેલા વર્ષોની જેમ સાર્વજનિક ઉમંગ કે ઉત્સાહ જણાતો ન હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા નગરપાલિકા દ્વારા સામાન્ય સભા બોલાવ્યા વગર જ લારી ગલ્લાનાં 5 રૂપિયાથી વધારીને 20 રૂપિયા વસુલાતા રોષ : ગલ્લાં અને પથારાંવાળાઓનું ટોળું પાલિકા ઉપર વિરોધ દર્શાવવા પહોંચ્યું.

ProudOfGujarat

વડોદરા : કોટંબીની VIER સંસ્થા ખાતે અચૂક મતદાનના સંકલ્પ સાથે મોક ચૂંટણી યોજાઈ.

ProudOfGujarat

કંપનીમાં ડ્રમ કટીંગ વેળાં કામદાર દાઝ્યો, તંત્રને જાણ ન કરાઈ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!