Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 23 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1295 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.22-8-2020 નાં રોજ વધુ 23 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1295 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 22 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 172 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચ 8, અંકલેશ્વર 12, જંબુસર 3, એમ કુલ 23 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ફલશ્રુતિનગરમાંથી એક મોબાઈલ ચોરને પકડી પાડતી પોલીસ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોર્ટમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાન શરૂ

ProudOfGujarat

ભરૂચ ગોકુળઆઠમના મેળાની ભરૂચ નગરમાં તડામાર તૈયારીઓ શરૂ ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!