Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમ અને નદીનાં જળસ્તરમાં વધારો થયો.

Share

વરસાદની વધુ આવક થતાં ભરૂચ જીલ્લામાં ત્રણ ડેમ ઓવરફલો થયા છે. ઓવરફલો થતાં ડેમની આજુબાજુનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચ ડિઝાસ્ટાર કંટ્રોલ રૂમનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર બલદેવા ડેમ 20 સેન્ટિમીટર, ધોલી ડેમ 25 સેન્ટિમીટર અને પિંગુટ ડેમ 22 સેન્ટિમીટર ઓવરફ્લો થયા હોવાનું જણાયું છે. ભરૂચ નજીક આવેલ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 14.75 ફૂટ નોંધાય હતી.

નર્મદા નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થશે. જયારે આમોદ નજીક આવેલી ઢાઢર નદી 96 ફૂટ કરતાં વધુ સપાટીએ વહી રહી હોવાનું જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

ગોધરાના જિલ્લા પંચાયત હોલ ખાતે સપ્તક આયોજિત શામ- એ-ગઝલ…નું આયોજન

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિ દ્વારા નરેશભાઇ પટેલના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના દહેજ ખાતે અંગત અદાવતમાં એક યુવકની હત્યા, માખણીયા ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઝઘડામાં અપાયો હત્યાને અંજામ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!