Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે અંકલેશ્વરની સીને પ્લાઝા ટોકીઝ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચના બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી …

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક આવેલ સીને પ્લાઝા ટોકીઝ નીચે ખુલ્લી બોક્સ ઓફિસ પાસે મોટાપાયે વિદેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે ,.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના 238 નંગ પાઉચ મળી કુલ 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે ભરૂચના વૈરાગીવાડ ફાંટા તળાવના બુટલેગર દિનેશ કાંતિભાઈ વસાવાને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

નબીપુર કેન્દ્ર ખાતે એસ.એસ.સી ના પરીક્ષાર્થીઓનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરાયું.

ProudOfGujarat

વડોદરાની સેન્ટ્રલ જેલમાં વધુ એક કેદી મોબાઇલ ફોન સાથે ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર એરસ્ટ્રીપનો પ્રથમ તબક્કો પૂર્ણ; ગુજરાતનો પાંચમો સૌથી લાંબો રનવે ₹105 કરોડમાં તૈયાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!