Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર શહેર પોલીસે શાંતિધામ સ્મશાન ગૃહ નજીકના ઈટના ભઠ્ઠા પાસે જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના રામકુંડ સ્થિત શાંતિધામ સ્મશાન ગૃહ નજીક આવેલ ઈટના ભઠ્ઠા પાસે કેટલાક જુગારીયાઓ જુગાર રમી રહ્યા છે જેવી બાતમીને આધારે શહેર પોલીસે દરોડો પાડી સ્થળ પરથી રોકડા રૂપિયા 13 હજાર અને બે સ્કૂટર મળી કુલ 46 હજારથી વધુના મુદ્દામાલ સાથે ગોયા બજારના દેસાઈ ફળિયામાં રહેતા પાર્થ દિનેશભાઇ ભરૃચી અને કરોડિયાવાડના રંગરેજ ગલીમાં રહેતા પ્રતીક કમલેશભાઈ શ્રીવાસ્તવ સહીત પાંચ જુગારીયાઓને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભારતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પ્રચાર અર્થે મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં મોકલવામાં આવ્યા

ProudOfGujarat

ભરૂચ : નારાયણ વિદ્યા વિહાર ખાતે નદી ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને બે મિનિટ સંવાદનો કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ભાલોદ રુંઢ વચ્ચે ખુલ્લામાં વહેતા ગંદા પાણીથી રોગચાળાની દહેશત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!