Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોના સંક્રમણનાં કારણે અવસાન પામેલ પોલીસ કર્મચારીનાં પરિવારજનને આર્થિક સહાય કરવામાં આવી.

Share

કોરોનાથી પોલીસ કર્મચારીનું અવસાન થાય ત્યારે મુખ્યમંત્રી રાહતફંડમાંથી તેમના પરિવારજનોને રાહતની રકમ ચૂકવવામાં આવે છે તે મુજબ વેડચ પોલીસ મથક ખાતે બિન હથિયારી એ.એસ.આઇ. જગદીશભાઇ છગનભાઇ સોલંકીનું અવસાન થવાથી તેમના વારસદાર તેમના પત્ની જશોદાબેનને સરકારના ગૃહ વિભાગ તરફથી રૂ.25 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી. જે સહાયનો ચેક ભરૂચ જિલ્લા પોલીસ વડાએ જશોદાબેનને આપી તેમના કુટુંબીજનોને સાંત્વના પાઠવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ રૂરલ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નવનીત વસાવાની અનોખી સેવા.

ProudOfGujarat

સાહોલ ખાતે મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું લોકાર્પણ…

ProudOfGujarat

લીંબડી 17 વર્ષની અનેરીએ કોરોના વોરિયર્સનુ પેઇન્ટિંગ કોરોના ફાઈટરર્સને ગીફ્ટ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!