Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં દહેજ બાયપાસ રોડ પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ.

Share

ભરૂચ એલ.સી.બી પોલીસ દ્વારા મોંઘી એવી વિદેશી દારૂની બોટલો બાતમી આધારે ઝડપી પાડવામાં આવી હતી. આ બનાવ અંગે વિગતે જોતા ભરૂચ પંથકમાં પણ હવે લોકો મોંઘી દારૂ પીવા માંડયા છે. તયારે મળેલ બાતમીના આધારે દહેજ બાયપાસ વિસ્તારમાં આવેલ રંગ પ્લેટેનીયમ ફલેટમાં રેડ પાડવામાં આવી હતી, જેમાં આરોપી રાજેશ મોદીનાં નિવાસ સ્થાનેથી વિદેશી મોંઘી દારૂની બોટલો નંગ 38 કિં. રૂ. 27,020 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.27,520 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલ.સી.બી. ના પી.એસ.આઈ એ.એસ ચૌહાણ અને ટીમે પી.આઇ જે.એન ઝાલાના માર્ગદર્શન હેઠળ કામગીરી બજાવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા રેલી યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના બાગોમાં ગૌરીવ્રત નિમિત્તે ફક્ત બહેનોને જ એન્ટ્રી …!

ProudOfGujarat

ભાવનગર અલકા સિનેમા પાસે ગત રાત્રીના યુવાનની હત્યા કરનાર ત્રણ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!