Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં જોડાવવા અંગે ચાલતું અભિયાન.

Share

ભરૂચ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં જોડાવવા અંગે અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનનાં પગલે યુવાનો ઉત્સાહભેર કોંગ્રેસમાં જોડાય રહ્યા છે. આ અંગે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિનાં તેજપ્રીત શોખીનાં જણાવ્યા અનુસાર ભરૂચ ખાતે કોંગ્રેસમાં જોડાવા અંગેનું અભિયાન ચાલી રહ્યું છે જેમાં ઉત્સાહભેર યુવાનો જોડાય રહ્યા છે. વોર્ડ નં. 7 અને 9 નાં યુવાનો કોંગ્રેસની વિચારધારથી આકર્ષાય કોંગ્રેસમાં જોડાય છે ત્યારે આવનારા દિવસમાં વધુને વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાશે તેવી આશા અને અપેક્ષા છે તેવું ભરૂચ શહેર કોંગ્રેસનાં પ્રમુખ તેજપ્રીત શોખીએ જણાવ્યુ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં લોકડાઉન વચ્ચે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : જંબુસર ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : વહેલી સવારે 4 મોબાઈલની ચોરી કરતો શખ્સ સી.સી.ટી.વી. માં કેદ…. વધુ જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!