Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ચોરીનાં ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા રીઢા ચોરને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

Share

પેરોલ ફર્લો સ્કોડ દ્વારા ચોરીનાં ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો રીઢા ચોરને પેરોલ ફર્લો સ્કોડએ ઝડપી પાડેલ છે. આ અંગેની વિગત જોતાં અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં ધરપકડથી નાસતા ફરતા એવા રીઢા આરોપી અબ્બાસભાઈ ઉર્ફે બાવા યાકુબભાઈ પટેલ રહે. કોસાડ સુરતને બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોડએ અંકલેશ્વર વિસ્તારમાંથી ઝડપી પાડેલ છે. આ આરોપીએ આગાઉ ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 7 મોબાઈલ ચોરીનાં ગુનામાં પકડાયેલ છે. તેમજ સુરત જીલ્લાનાં અમરેલી પોલીસ સ્ટેશનમાં મારામારી અને જુગારનાં ગુનામાં પકડાયેલ છે. પેરોલ ફર્લો સ્કોડએ આરોપીને ઝડપી કોરોના અંગેની કાર્યવાહી કરી અંકલેશ્વર પોલીસ સ્ટેશનને સુપ્રત કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ચોરીના ગુનામાં વચગાળાના જામીન પરથી ફરાર કાચા કામનો કેદી ઝડપાયો.

ProudOfGujarat

વડોદરા : માંજલપુરમાં આવેલ શિવ દર્શન સોસાયટી પાસે ગટર લાઇનની કામગીરી અધૂરી કરતા રહેવાસીઓ દ્વારા મ્યુ.કમિશનરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

રાજપીપળા : ઇંગ્લીશ દારૂની હેરાફરી કરતા બે બુટલેગરો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!