Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આજરોજ વધુ 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1816 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધઘટ થઈ રહી છે. કેટલાક દિવસથી 20 કરતાં વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્યતંત્ર અને વહીવટીતંત્ર ચિંતામાં ગરકાવ થઈ ગયું હતું. પરંતુ હાલનાં સમયમાં કોરોના પોઝિટિવનો આંકડો 20 ની અંદર નોંધાતા લોકોમાં આનંદની લાગણી ફેલાય ગઈ છે. આજે 16 કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા કુલ આંકડો 1816 થયો હતો.

Advertisement

Share

Related posts

ગોધરા પાલિકાનાં સભ્ય ઈલ્યાસચાંદાએ પાલિકાને લેખિત રજુઆતમાં શું કહ્યુ જાણો…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ–૨૦૨૬”નો પ્રારંભ

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાના બૂંજેઠા ગામ નજીક રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!