Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં આજરોજ વધુ 30 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1892 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓમાં ભયંકર વધારો થઈ રહ્યો છે. ભરૂચ જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝીટિવ દર્દીઓ દરરોજ 20 ની અંદર નોંધાતા હતા જેના પગલે કોરોના અંકુશમાં હોવાનું લાગતું હતું. પરંતુ આજે તા.18-9-2020 નાં રોજ અચાનક કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યામાં ભયંકર વધારો થયો હતો. આરોગ્યતંત્રનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર આજે કોરોના પોઝીટિવ દર્દીઓ 30 જેટલા નોંધાયા હતા જેના કારણે વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું હતું.

Advertisement

Share

Related posts

કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે પાલેજ નજીકથી લાખો રૂપિયાના ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં બીપીએલ નું સર્વે કરી યોગ્ય વ્યક્તિઓને લાભ આપવા ધારાસભ્યની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!