Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં માસ્ક વગર ફરતા લોકોને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો.

Share

ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચનાં વિવિધ વિસ્તારો જેવા કે પાંચબત્તી, શક્તિનાથ, કસક વગેરે વિસ્તારોમાં માસ્ક ધારણ ન કરનારા રાહદારીઓ અને વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાનાં અધિકારી તેમજ પદાધિકારી દ્વારા આ કર્યા કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી. તે સાથે ભરૂચનાં વિવિધ વિસ્તારમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા માસ્કની વહેંચણી કરવા અંગેની પણ કામગીરી હાથ ધરાય હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ખેતી વિષયક મશીનરી/ઓજારોની દુકાનો, હાઈ-વે પર ટ્રકોના રિપેરિંગ માટેની ખુલ્લી રાખી શકાશે.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : નાનાએવા રળોલ ગામમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા ૨૫૧ થી વધુ લોકોનો ત્રિશુલદીક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જન આક્રોશ બાદ જન પ્રતિનિધિઓ જાગ્યા – ભરૂચ ઝાડેશ્વર તવરા રોડનું સમારકામ શરૂ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!