Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લા સહિત અન્ય જીલ્લાઓમાં 7 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા.

Share

તા.21-9-2020 ની રાત્રિનાં સમયે વરસાદનાં તોફાની બેટિંગનાં પગલે ભરૂચ જીલ્લામાં નગર સહિત ઠેકઠેકાણે 9 વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં 2 વૃક્ષો ભરૂચમાં ધરાશાયી થયા હતા. રતન નગર ઝુંપડપટ્ટી અને રતન તળાવ ઝુંપડપટ્ટી વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. રતન નગર ઝુંપડપટ્ટીમાં વૃક્ષ પડતાં 3 ઝુંપડાને નોંધપાત્ર નુકસાન થયું હતું. જયારે અન્ય વૃક્ષો ભરૂચથી જંબુસર જવાના માર્ગ પર પડયા હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

લ્યો…… તિલકવાડાના વ્યધાર ગામની શાળામાં એક જ કાયમી શિક્ષકથી ગાડું ગબડાવાય છે.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં પંચાયતોની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા ચાંપતી નજર.

ProudOfGujarat

ઝઘડિયાના સારસા ગામે માધુમતિ ખાડી પર છલિયાના અભાવે ગ્રામજનોને હાલાકિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!