Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લા સહિત અન્ય જીલ્લાઓમાં 7 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા.

Share

તા.21-9-2020 ની રાત્રિનાં સમયે વરસાદનાં તોફાની બેટિંગનાં પગલે ભરૂચ જીલ્લામાં નગર સહિત ઠેકઠેકાણે 9 વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં 2 વૃક્ષો ભરૂચમાં ધરાશાયી થયા હતા. રતન નગર ઝુંપડપટ્ટી અને રતન તળાવ ઝુંપડપટ્ટી વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. રતન નગર ઝુંપડપટ્ટીમાં વૃક્ષ પડતાં 3 ઝુંપડાને નોંધપાત્ર નુકસાન થયું હતું. જયારે અન્ય વૃક્ષો ભરૂચથી જંબુસર જવાના માર્ગ પર પડયા હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

AU સ્મોલ ફાઇનાન્સ બેંકના ‘AU હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ સાથે તહેવારોની મોસમની ઉજવણી કરો

ProudOfGujarat

વડોદરા : મોબાઇલ કવરેજ અને ગુણવત્તા તપાસવા અને સુધારવા માટે ગુજરાત LSA, DoT દ્વારા શહેરમાં ડ્રાઇવ ટેસ્ટ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની કંપનીમાં લાખ રૂપિયા ઉપરનું મટીરીયલ ચોરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!