Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ નગરમાં અનેક વિસ્તારમાં ઝાડનાં ડાળખા પડતાં વીજ પુરવઠો ખોરવાયો જાણો કયાં ?

Share

અતિ ભારે વરસાદનાં પગલે ભરૂચ નગરમાં અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષનાં ડાળખા વીજ વાયરો પર પડતાં જે તે વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. આજે તા.22-9-2020 નાં દિવસે આ વિસ્તારનું સમારકામ વીજ કર્મચારીઓ કરી રહ્યા છે. મોડી સાંજે વીજ પુરવઠો યથાવત થાય તેવી સંભાવના છે. જેમાં નીલકંઠ નગર, ગીતા પાર્ક, બહુચરાજીનો ઓવારો, અતિથિ બંગ્લોઝ વિસ્તારનો સમાવેશ થાય છે. વીજળી જતાં લોકોને આખી રાત અંધારામાં ગુજારવી પડી હતી.

Advertisement

Share

Related posts

જન્માષ્ટમીની ઉજવણી કરવા ડાકોર અને દ્વારકામાં ભક્તો ઉમટયા.

ProudOfGujarat

ભરૂચમાં જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેન્ડ બનાવી આપવા કલેક્ટર સમક્ષ રજૂઆત

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે 5 કોરોનાનાં કેસ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!