Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો.

Share

ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આજે સવારે 11 વાગ્યે ગોલ્ડન બ્રિજની સપાટી 18.53 ફૂટ નોંધાય હતી. જોકે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી તેની સાવચેતીની સપાટી એટલે કે 22 ફૂટની સપાટી વટાવે તેવી સંભાવના છે. નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. સાવધાનીનાં હેતુસર નર્મદા નદીનાં કિનારાનાં ગામોને સાવધ કરવામાં આવ્યા છે. હાલમાં જ નર્મદા નદીમાં પૂર આવતા ગોલ્ડન બ્રિજ ખાતે 35 ફૂટ કરતાં વધુ સપાટીએ નર્મદા નદી વહેતી થતાં ભરૂચ જીલ્લામાં પૂરની તારાજી સર્જાય હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર અને જીલ્લા માં વહેલી સવાર થી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુંતો કેટલાક સ્થળોએ વરસાદી છાંટા જોવા મળ્યા હતા

ProudOfGujarat

અંકલેશ્વર મામલતદાર કમ્પાઉન્ડમાં આવેલ ખુલ્લી જગ્યામાં ઉજ્જડ થવા પામ્યો છે

ProudOfGujarat

માંગરોલના વાંકલમાં કપિરાજનો આતંક : બેંક અને એટીએમ સામે વાનરનો ઉપદ્રવ, ગ્રાહકોમાં ભયનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!