Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વર વિસ્તારમાં શોર્ટ સર્કિટ થતાં 10 જેટલા વીજમીટર ફૂંકાયા.

Share

ભરૂચ નજીક ઝાડેશ્વર રોડ પર આવેલ મધુરમ પાર્ટી પ્લોટ સામે ભારે વરસાદના પગલે શોર્ટ સર્કિટ થતા 10 જેટલા વીજ મીટર ફૂંકાઈ ગયા હતા. જેના પગલે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. અંડર ગ્રાઉન્ડ વાયરીંગનાં કારણે આ બનાવમાં કામગીરી કરવામાં ફાયરબ્રિગેડના જવાનોને ભારે તકલીફનો સામનો કરવો પડયો હતો. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં વીજ ડુલ થઈ ગઈ હતી.

Advertisement

Share

Related posts

અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી ખેડૂતો સાથે નેત્રંગ વિસ્તારમાં ખેડૂત દિવસની ઉજવણી

ProudOfGujarat

કરજણ ડેમમાં ૨,૮૬,૧૨૫ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૭ દરવાજા મારફતે અંદાજે ૫૩,૮૨૫ ક્યુસેક પાણીનો આઉટફ્લો.

ProudOfGujarat

રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ જોગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!