Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 22 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1996 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા.23-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 22 દર્દીઓ વધતાં કુલ આંક 1996 થયો હતો.ભરૂચ જીલ્લામાં 1731 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લાના 237 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળતા ચકચાર.

ProudOfGujarat

માંગરોળ : કોલેજ અને યુનિવર્સિટીમાં આદિવાસી વિદ્યાર્થીઓ પાસે ઈતર પ્રવૃત્તિઓ ખોટી ફી વસૂલવામાં સામે વિરોધ.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પીટલ ખાતે નિરામય ગુજરાત કાર્યક્રમ અંર્તગત આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!