Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : ઉપરવાસમાંથી પાણીની આવક થતા આજે સવારે ૧૦:૩૦ વાગ્યાએ નર્મદા ડેમની સપાટી ૧૩૬.૫૮ સુધી પહોંચી.

Share

ચાલુ વરસાદની સીઝનમાં ગુજરાતમાં ભારે માત્રમાં વરસાદ પડયો છે ભારે વરસાદ પડતા ગુજરાત મોટા ભાગના નાના મોટા ડેમ ચેકડેમ નાળા ઉભરાયા છે નર્મદા ડેમને સંપૂર્ણ ભરીને ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિને ભેટ આપવામાં આવી હતી. હાલ મધ્યપ્રદેશમાંથી પાણીની આવકના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ૧૦ દરવાજા ખોલી ૧ લાખ ૬૨ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે.

નર્મદા બંધમાં ઉપરવાસમાંથી ૧ લાખ ૩૨ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ૧૩૬.૫૮ મીટરે પહોંચી છે. હાલ ડેમના ૧૦ દરવાજા ખોલી ૧ લાખ ૯૦ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમના તમામ વીજ મથકો ચાલુ છે અને રોજ કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

નાણામંત્રીએ પોતાના સંબોધનમાં બજેટ 2023-24 ની સાત મુખ્ય પ્રાથમિકતાઓની યાદી આપી

ProudOfGujarat

નેટફ્લિક્સની ‘ક્લાસ’ સિરીઝમાં અભિનેતા ચિંતન રાચ્છનું પાત્ર તેના પાત્ર ફારૂક મંજૂર માટે ટ્વિટર ક્રેઝી થઈ ગયું છે, બધાએ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર- પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાણીની કેનાલમાં મળી અજાણ્યા વ્યક્તિની લાશ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!