Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નારાયણ વિદ્યાલય દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરાયું.

Share

ભરૂચ ખાતે આવેલી નારાયણ વિદ્યાલય દ્વારા વિવિધ સ્પર્ધાઓનું વખતો વખત આયોજન કરવામાં આવ્યું હતું. જયારે કોરોના કાળનાં કારણે વિદ્યાર્થીઓનું સમગ્ર શૈક્ષણિક કાર્ય ઘરમાં ચાલી રહ્યું છે ત્યારે નારાયણ વિદ્યાલય ભરૂચ દ્વારા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ સાથે વિશેષ પ્રવૃતિનાં ભાગરૂપે વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃતિ યોજાઇ હતી. જેમાં ન્યૂઝપેપર, લાકડું, દિવાસળી, પથ્થર વગેરે નકામી ચીજવસ્તુઓમાંથી વિદ્યાર્થીઓએ બેસ્ટ મોડલ બનાવ્યા હતા. જેનું ઓનલાઈન પ્રદર્શન પણ યોજાયું હતું જેમાં ધોરણ 6 થી 8 નાં 125 જેટલા વિદ્યાથીઓએ ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર એન.એચ. 48 પર હિટ એન્ડ રન:ટ્રાફિક નિયમન કરતા પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

કરજણ નગરમાં ભારે પવનના પગલે વૃક્ષો ધરાશાયી થતા ફાયર કર્મીઓએ વૃક્ષો હટાવવાની કામગીરી હાથધરી

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોઃ ચોખ્ખો નફો લગભગ 28 ટકા વધી રૂ. 747 કરોડે પહોંચ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!