Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર નજીક બોરી ગામનાં તળાવમાંથી મગર ઝડપાયો.

Share

ભરૂચ પંથકમાં આવેલ વિવિધ ગામોનાં તળાવોમાંથી મગર ઝડપાયા હોવાની ઘટના બની હતી. હાલ નબીપુર નજીક આવેલ બોરી ગામનાં તળાવમાંથી 5 ફૂટનો મગર ઝડપાયો હતો.

બોરી ગામનાં રહેવાસીઓએ તળાવમાં મગર જોતા તેમને આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ કામધેનું ગૌરક્ષકોની ભારે જહેમત બાદ મગર પાંજરે પુરાયો હતો. મગર ઝડપાઈ જતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી બોરી ગામ ઉપરાંત અન્ય ગામોનાં તળાવમાં પણ મગર ઝડપાયા હોવાના બનાવો ઉપરાચાપરી બની રહ્યા છે.

Advertisement

Share

Related posts

નડિયાદના ડભાણ રોડ પર આવેલ સોસાયટીના મુખ્ય રોડ પર ગટરના પાણી ભરાતા રહીશોમાં રોષ, સરપંચને આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

પશ્ચિમ બંગાળના સાંસદ વિરુદ્ધ લીંબડી જૈન સમાજ એ મામલતદારને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : અમરનાથ યાત્રાએ ગયેલ લકઝરી બસને પંજાબ RTO એ પકડતા ભરૂચ પોલીસ મદદરૂપ બની બસને રવાના કરાવી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!