Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લાભ પાંચમનાં પવિત્ર દિવસે વેપારીઓએ પૂજા કરી ધંધા રોજગારની શરૂઆત કરી.

Share

દિપાવલી પર્વ બાદ નવા વર્ષનાં એટલે કે સંવત 2077 નાં વર્ષનાં વેપાર ધંધાની શરૂઆત આજે તા. 19/11/2020 નાં રોજથી ભરૂચ પંથકના વેપારીઓએ કરી હતી. સારા મુહૂર્તમાં નવા વર્ષનાં ધંધાની શરૂઆત કરતાં વેપારીઓએ એવી કામના કરી હતી કે વિતેલા વર્ષમાં કોરોનાનાં કારણે લોકડાઉન અને અન્ય કારણોસર મંદી અને મોંધવારીનાં પગલે ધંધા અને રોજગારમાં જંગી ખોટ આવી હતી પરંતુ નવા વર્ષમાં આવી ખોટ ન આવે તેમજ ધંધામાં બરકત રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. જોકે કેટલાક વેપારીઓ આવતીકાલથી એટલે કે તા. 20/11/2020 નાં રોજથી નવા વર્ષના ધંધા રોજગારની શરૂઆત કરશે એમ જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે શરદ પુનમના રોજ નવદુર્ગા નવચંડી મહાયજ્ઞનુ પ્રસાદ સાથે આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા સબ જેલ પાસે સ્ટેશન રોડ પર ખાડાઓથી પસાર થતી જનતા હેરાન — આમ આદમી પાર્ટી તરફથી અનોખો વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને રજૂઆત કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!